પ્રકાશસંશ્લેષણના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

  • A
    તે એક ભૌતિક-રાસાયણિક પ્રક્રિયા છે.
  • B
    બધા પ્રકાશસંશ્લેષી સજીવોમાં આડપેદાશ તરીકે ઓક્સિજન મુક્ત થાય છે.
  • C
    તે એકકોષી અને બહુકોષી પ્રકાશસ્વયંપોષી સજીવોમાં જોવા મળે છે.
  • D
    તે એક એનાબોલિક (ચયાપચયી) અને રિડક્ટિવ પ્રક્રિયા છે.

Explore More

Similar Questions

$Cuscuta$ (અમરવેલ) વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ મહત્તમ ક્યારે જોવા મળે છે?

સજીવો માટેની તમામ ઉર્જા સૂર્યમાંથી......સ્વરૂપે વિકિરણ તરીકે આવે છે અને......દ્વારા ગ્રહણ કરવામાં આવે છે.

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન$(a)$ માત્ર $PS-I$
$(2)$ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન$(b)$ $ATP$ નું નિર્માણ
$(3)$ $C_4$ ચક્ર$(c)$ વર્ધનશીલ પેશી
$(d)$ ઉચ્ચ ઉત્પાદકતા

આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો:
< b>વિધાન-$I$: કેલ્વિન ચક્રમાં,કાર્બોક્સિલેશન $PEP$ કાર્બોક્સિલેઝ દ્વારા ઉદ્દીપિત થાય છે.
< b>વિધાન-$II$: હેચ-સ્લેક પથમાં,કાર્બોક્સિલેશન $RuBP$ કાર્બોક્સિલેઝ દ્વારા ઉદ્દીપિત થાય છે.

પ્રકાશસંશ્લેષણ એ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo