એક કસોટીમાં $n$ વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા ગુણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $10$ અને $4$ છે. ત્યારબાદ,એક વિદ્યાર્થીના ગુણ $8$ થી વધારીને $12$ કરવામાં આવે છે. જો ગુણનો નવો મધ્યક $10.2$ હોય,તો તેમનું નવું વિચરણ કેટલું થાય?

  • A
    $4.04$
  • B
    $4.08$
  • C
    $3.96$
  • D
    $3.92$

Explore More

Similar Questions

આંકડાશાસ્ત્રનો એક દાખલો ત્રણ વિદ્યાર્થીઓ $P, Q$ અને $R$ ને આપવામાં આવે છે. તેમના દાખલો ઉકેલવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. જો તેઓ સ્વતંત્ર રીતે પ્રયત્ન કરે,તો દાખલો ઉકેલાય તેની સંભાવના કેટલી?

જો આવૃત્તિ વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $9$ અને $15.08$ હોય,તો $\alpha^2+\beta^2-\alpha \beta$ ની કિંમત $............$ છે.
$x_i$ $2$ $4$ $6$ $8$ $10$ $12$ $14$ $16$
$f_i$ $4$ $4$ $\alpha$ $15$ $8$ $\beta$ $4$ $5$

માહિતી $4, 5, 6, 6, 7, 8, x, y$ જ્યાં $x < y$ છે,તેનો મધ્યક $6$ અને વિચરણ $\frac{9}{4}$ છે. તો $x^{4} + y^{2}$ ની કિંમત શોધો.

પુરુષો અને સ્ત્રીઓના સંયુક્ત જૂથની સરેરાશ ઉંમર $30$ વર્ષ છે. જો પુરુષો અને સ્ત્રીઓની સરેરાશ ઉંમર અનુક્રમે $32$ અને $27$ હોય,તો જૂથમાં સ્ત્રીઓની ટકાવારી કેટલી છે?

જો $x_1, x_2, \ldots, x_n$ એ $n$ અવલોકનો છે કે જેથી $\sum_{i=1}^n x_i^2 = 400$ અને $\sum_{i=1}^n x_i = 80$ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo