ઇલેક્ટ્રોનનું દળ $9.11 \times 10^{-31} \ kg$ છે અને પ્લાન્કનો અચળાંક $6.626 \times 10^{-34} \ J \ s$ છે. $0.1 \ \mathring{A}$ ના અંતરની અંદર વેગના માપનમાં રહેલી અનિશ્ચિતતા કેટલી છે?

  • A
    $5.79 \times 10^5 \ m \ s^{-1}$
  • B
    $5.79 \times 10^6 \ m \ s^{-1}$
  • C
    $5.79 \times 10^7 \ m \ s^{-1}$
  • D
    $5.79 \times 10^8 \ m \ s^{-1}$

Explore More

Similar Questions

સુવ્યવસ્થિત તરંગ વિધેય $(\psi)$ માટે નીચેનામાંથી કઈ શરત ખોટી છે?

ક્વોન્ટમ મિકેનિક્સ એટલે શું? તેની પ્રાથમિક માહિતી આપો.

એક કણના સ્થાનમાં અનિશ્ચિતતા અને વેગમાં અનિશ્ચિતતાનો ગુણાકાર $5.79 \times 10^{-5} \ m^2 \ s^{-1}$ છે. જો સ્થાનમાં અનિશ્ચિતતા $1 \ nm$ હોય,તો તેના વેગના માપનમાં અનિશ્ચિતતા $m \ s^{-1}$ માં કેટલી હશે?

ટેબલ-ટેનિસના દડાનું દળ $10 \ g$ અને ઝડપ $90 \ m/s$ છે. જો ઝડપ $4\%$ ની ચોકસાઈ સાથે માપી શકાય,તો ઝડપ અને સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે?

Difficult
View Solution

$0.25 \ g$ દળ ધરાવતા કણના સ્થાનમાં અનિશ્ચિતતા $10^{-5} \ m$ છે. તેના વેગમાં અનિશ્ચિતતા કેટલી હશે? (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \ J \ s$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo