સજીવ અને નિર્જીવ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

  • A
    વૃદ્ધિ
  • B
    કદ
  • C
    હલનચલન
  • D
    જીવરસની હાજરી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સજીવોનું લાક્ષણિક લક્ષણ છે?

શેના આધારે નિર્જીવ અને સજીવને સ્પષ્ટ રીતે સમજી શકાય છે?

$I -$ સંખ્યામાં થતો વધારો
$II -$ વિભેદન
$III -$ ચયાપચય
$IV -$ પ્રજનન
$V -$ કદમાં થતો વધારો
ઉપરનામાંથી વૃદ્ધિનાં બે પૂરક લક્ષણો (twin characteristics) ઓળખો.

બે વનસ્પતિઓને સમાન જાતિની કહી શકાય જો તેઓ-

સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓનું પરિણામ છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo