ટેલિસ્કોપની મોટવણી $9$ છે. જ્યારે તેને સમાંતર કિરણો માટે ગોઠવવામાં આવે છે,ત્યારે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $20 \ cm$ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી હશે?

  • A
    $10 \ cm, 10 \ cm$
  • B
    $18 \ cm, 2 \ cm$
  • C
    $15 \ cm, 5 \ cm$
  • D
    $11 \ cm, 9 \ cm$

Explore More

Similar Questions

ટેલિસ્કોપ (દૂરબીન) એટલે શું?

એક ખગોળીય ટેલિસ્કોપની મોટવણી (magnifying power) $10$ છે. આઈપીસની કેન્દ્રલંબાઈ $20 \, cm$ છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ.....$cm$ છે.

એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નીફિકેશન $10$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. ટેલિસ્કોપની લંબાઈ $44 \, cm$ છે. તો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ .......... $cm$ છે.

Difficult
View Solution

વર્તમાન સમયમાં ખગોળીય ટેલિસ્કોપમાં વપરાતા ઓબ્જેક્ટિવનો વ્યાસ કેટલો હોય છે ($cm$ માં)?

ભારતમાં સૌથી મોટી ટેલિસ્કોપ ક્યાં આવેલી છે? તેમાં ઓબ્જેક્ટિવનો વ્યાસ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo