$100$ આંટા અને $40 \text{ cm}^2$ ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર $2 \text{ s}$ માં $1 \text{ T}$ થી વધીને $6 \text{ T}$ થાય છે. ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાને લંબ છે. તેમાં ઉત્પન્ન થતું $e.m.f.$ $...... \text{ V}$ છે.

  • A
    $10000$
  • B
    $1.2$
  • C
    $1$
  • D
    $10^{-2}$

Explore More

Similar Questions

$10\, cm$ બાજુવાળા $500$ ચોરસ લૂપ્સ ધરાવતી એક કોઈલને ચુંબકીય ફ્લક્સને લંબ રૂપે મૂકવામાં આવે છે, જે $1.0\, T/s$ ના દરે વધે છે। વોલ્ટમાં પ્રેરિત $e.m.f.$ કેટલું હશે?

વિદ્યુતચુંબકીય પ્રેરણના નિયમનો ઉપયોગ શેના નિર્માણમાં કરવામાં આવ્યો છે?

એક એલ્યુમિનિયમની રીંગ $B$ એ એક ઇલેક્ટ્રોમેગ્નેટ $A$ ની સામે છે. $A$ માંથી વહેતો પ્રવાહ $I$ બદલી શકાય છે.

ધાતુના તારના બે સમાન વર્તુળાકાર લૂપ એક ટેબલ પર એકબીજાને સ્પર્શ્યા વગર પડેલા છે. $Loop-A$ માંથી વહેતો પ્રવાહ સમય સાથે વધે છે. તેના પ્રતિભાવમાં,$Loop-B$

વિધાન $(A):$ આડા ગૂંચળાની અક્ષ પર શિરોલંબ નીચે પડતા ગજિયા ચુંબકનો પ્રવેગ $g$ કરતા ઓછો હશે.
કારણ $(R):$ ગૂંચળામાં ક્લોકવાઇઝ (ઘડિયાળના કાંટાની દિશામાં) પ્રવાહ પ્રેરિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo