એક સમઘનની નીચેની સપાટી જડિત છે. તેની ઉપરની સપાટી પર,તેની સપાટી સાથે $30^{\circ}$ ના ખૂણે બળ લગાડવામાં આવે છે. ફેરફાર કયા પ્રકારનો હશે?

  • A
    આકાર
  • B
    કદ
  • C
    કોઈ નહીં
  • D
    આકાર અને કદ

Explore More

Similar Questions

$1 \,cm$ ત્રિજ્યા ધરાવતો $2 \,m$ લાંબો સળિયો જે એક છેડેથી જડિત છે,તેને $0.8$ રેડિયન જેટલો વળ (twist) આપવામાં આવે છે. તો તેમાં ઉદ્ભવતું શીયર સ્ટ્રેન (shear strain) કેટલું હશે?

જો છત પરથી લટકાવેલી એક દોરી પર નીચેની તરફ $F_1$ બળ લગાડવામાં આવે,તો તેની લંબાઈ $L_1$ થાય છે. જો નીચેની તરફનું બળ $F_2$ હોય,તો તેની લંબાઈ $L_2$ થાય છે. તો તેની વાસ્તવિક લંબાઈ કેટલી હશે?

સ્ટ્રેસ (પ્રતિબળ) એટલે શું તે સમજાવો? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

$1600 \text{ kg}$ દળ ધરાવતી એક લિફ્ટ જાડા લોખંડના તાર દ્વારા લટકાવેલી છે. જો તાર સહન કરી શકે તેવો મહત્તમ પ્રતિબળ $4 \times 10^8 \text{ N/m}^2$ હોય અને તેની ત્રિજ્યા $4 \text{ mm}$ હોય,તો લિફ્ટ મેળવી શકે તેવો મહત્તમ પ્રવેગ . . . . . . $\text{m/s}^2$ છે. ($g = 10 \text{ m/s}^2$ અને $\pi = 3.14$ લો)

$l$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર પર $Mg$ વજન લટકાવતા તેની લંબાઈ બમણી થાય છે. તો તારમાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo