એક કાચની કેશિકા નળીનો નીચેનો છેડો પાણીમાં ડૂબાડવામાં આવે છે. પાણી $8 \ cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. ત્યારબાદ નળીને $6 \ cm$ ની ઊંચાઈએથી તોડી નાખવામાં આવે છે. પાણીના સ્તંભની નવી ઊંચાઈ અને સંપર્કકોણ કેટલા હશે $:-$

  • A
    $6 \ cm, \sin^{-1} \frac{3}{4}$
  • B
    $6 \ cm, \cos^{-1} \frac{3}{4}$
  • C
    $4 \ cm, \sin^{-1} \frac{1}{2}$
  • D
    $4 \ cm, \cos^{-1} \frac{3}{4}$

Explore More

Similar Questions

પ્રવાહી $A$ એક કેશિકા નળીમાં $10 \ cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે અને પ્રવાહી $B$ તે જ નળીમાં $2 \ cm$ ની ઊંડાઈ સુધી નીચે ઉતરે છે. $A$ અને $B$ ની ઘનતા અનુક્રમે $1 \ g/cm^3$ અને $10 \ g/cm^3$ છે. નળી સાથે $A$ અને $B$ નો સંપર્કકોણ અનુક્રમે $0^{\circ}$ અને $135^{\circ}$ છે. જો $A$ અને $B$ નું પૃષ્ઠતાણ $S_A$ અને $S_B$ હોય,તો ગુણોત્તર $\frac{S_B}{S_A}$ કેટલો થાય?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સમાન વ્યાસ ધરાવતી બે કેશ નળીઓને બે પ્રવાહીમાં શિરોલંબ રાખવામાં આવે છે,જેની ઘનતાનો ગુણોત્તર $4:3$ છે. જો તેમના પૃષ્ઠતાણનો ગુણોત્તર $6:5$ હોય,તો બે કેશ નળીઓમાં પ્રવાહીની ઊંચાઈનો ગુણોત્તર $\left(\frac{h_1}{h_2}\right)$ કેટલો હશે? (તેમના સંપર્કકોણ સમાન છે)

પાણી એક ચોક્કસ વ્યાસ ધરાવતી કેશનળીમાં $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. આ કેશનળીને અડધા વ્યાસ ધરાવતી સમાન નળી વડે બદલવામાં આવે છે. હવે પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે?

$20 cm$ લાંબી કેશ નળીને પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે અને પ્રવાહી $10 cm$ સુધી ઉપર ચઢે છે. જો આ આખી સિસ્ટમને મુક્ત પતન કરતા પ્લેટફોર્મ પર રાખવામાં આવે,તો નળીમાં પાણીના સ્તંભની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo