રેખા $\mathrm{x}=2 \mathrm{y}$ પરના બિંદુઓથી રેખા $\mathrm{x}=\mathrm{y}$ પર દોરવામાં આવેલ લંબના મધ્યબિંદુઓનો બિંદુગણ મેળવો.
$2 x-3 y=0$
$7 x-5 y=0$
$5 x-7 y=0$
$3 x-2 y=0$
સમદ્રીબાજુ ત્રિકોણ $ABC (AC = BC)$ ના શિરોબિંદુઓ $A$ અને $B$ ના યામો અનુક્રમે $(-2,3)$ અને $(2,0)$ છે એક રેખા $AB$ ને સમાંતર અને તેનો $y$ અંત:ખંડ $\frac{43}{12}$ હોય અને બિંદુ $C$ માંથી પસાર થાય તો બિંદુ $C$ ના યામો મેળવો
જો રેખાયુગમો $x^2 - 8x + 12 = 0$ અને $y^2 - 14y + 45 = 0$ એ ચોરસ બનાવે તો ચોરસની અંદર આવેલ વર્તુળના કેન્દ્ર્ના યામો મેળવો
રેખાઓ $4y - 3x = 1, 4y - 3x - 3 = 0,$$ 3y - 4x + 1 = 0, 3y - 4x + 2 = 0$ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ
$25$ ચોરસ એકમ ક્ષેત્રફળવાળા એક ચતુષ્કોણની બે બાજુઓનું સમીકરણ $3x - 4y = 0$ અને $4x + 3y = 0$ છે. ચતુષ્કોણની બાકીની બે બાજુઓનું સમીકરણ :