ચલ રેખા $x \cos \alpha + y \sin \alpha = p$ (જ્યાં $p$ અચળ છે) દ્વારા અક્ષો વચ્ચે બનતા રેખાખંડના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

  • A
    $x^2 + y^2 = 4p^2$
  • B
    $\frac{1}{x^2} + \frac{1}{y^2} = \frac{4}{p^2}$
  • C
    $x^2 + y^2 = \frac{4}{p^2}$
  • D
    $\frac{1}{x^2} + \frac{1}{y^2} = \frac{2}{p^2}$

Explore More

Similar Questions

બિંદુ $P$ એ $A(1, 3)$,$B(-3, 5)$ અને $C(5, -1)$ થી સમાન અંતરે છે,તો $PA$ ની કિંમત શોધો:

જો રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એક ચલિત રેખા હોય કે જેથી $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{1}{c^2}$,તો ઉગમબિંદુમાંથી રેખા પરના લંબપાદનું બિંદુપથ શોધો:

Difficult
View Solution

જો $r$ લંબાઈની એક રેખા $AB$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $A$ અને $B$ અનુક્રમે $X$-અક્ષ અને $y=6x$ પર રહે,તો $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ શું છે?

$ABC$ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો પાયાના યામ $(1, 3)$ અને $(-2, 7)$ હોય,તો શિરોબિંદુ $A$ ના યામ શું હોઈ શકે?

ધારો કે $A=(4,0)$ અને $B=(0,12)$ સમતલમાં બે બિંદુઓ છે. બિંદુ $C(x, y)$ નો બિંદુપથ શોધો જેથી $\triangle ABC$ નું ક્ષેત્રફળ $18$ ચોરસ એકમ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo