નળાકારની લંબાઈ કે જે  $0.1\, cm $ જેટલી અલ્પતમ ક્ષમતા ધરાવતાં મીટર સળિયાની મદદથી માપેલ છે. તેનો વ્યાસ $ 0.01\,cm$  અલ્પત્તમ ક્ષમતા ધરાવતા વર્નિયર કેલીપર્સની મદદથી માપેલ છે. આપેલ લંબાઈ $ 5.0\, cm$ અને  $2.00\, cm $ વ્યાસ છે. કદમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .

  • A

    $2$

  • B

    $1$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

જુલના ઉષ્માના નિયમો અનુસાર ઉત્પન્ન થતી ઉષ્મા $ H = I^2Rt $ છે કે જ્યાં $I$ વિદ્યુત પ્રવાહ,  $R$ અવરોધ અને $t $ સમય છે જો  $I, $ $ R$ અને $t$ ના માપનમાં આવતી ત્રુટિ અનુક્રમે $3\%, 4\%$  અને $ 6\%$ હોય તો $ H $ ના માપનમાં આવતી ત્રુટિ કેટલી?

એક $0.2\, cm$ $(0.001\, cm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ફૂટ પટ્ટી વડે માપતા) જેટલી ત્રિજ્યા, $1\, m\, (1 \,mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપતા) જેટલી લંબાઈ અને $1 \;kg$ $(1\,g$ લઘુત્તમ માપશક્તિ સાથે) જેટલું દળ ધરાવતાં તારનો યંગ મોડયુલસ માપવા માટે તેને લટકાવતા તેમાં $0.5\, cm \,(0.001\, cm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતા સ્કેલ) જેટલું ખેંચાણ મેળવામાં છે. આ પ્રયોગ દ્વારા અપાતા યંગ મોડ્યુલસમાં કેટલી આંશિક ત્રુટિ હશે? ($\%$ માં)

  • [JEE MAIN 2021]

ઓહમના નિયમના પ્રયોગમાં જુદાં જુદાં અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય  $4.12 \Omega , 4.08 \Omega , 4.22 \Omega $ અને $ 4.14 \Omega$  મળે છે. અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ અનુક્રમે ....... મળે.

સ્ક્રૂ ગેજ (લઘુત્તમ ગણાતરી $0.001 \,cm$ ) ની મદદથી માપવામાં આવેલી પેન્સિલની જાડાઈ $0.802 \,cm$ છે. માપનમાં પ્રતિશત ત્રુટી ....... $\%$ છે.

સાદા લોલકના પ્રયોગમાં લોલકની લંબાઈ અને ગુરુત્વપ્રવેગના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \% $ અને $ 4 \% $ હોય, તો આવર્તકાળના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટિ =.....