$23, 35,$ અને $46$ નો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) . . . . . . થાય છે.

  • A
    $1610$
  • B
    $805$
  • C
    $3220$
  • D
    $4025$

Explore More

Similar Questions

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. $(LCM)$ ........ છે.

સંખ્યા $140$ ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

જો $HCF(p, q) = p$ હોય,તો $LCM(p, q)$ . . . . . . થાય.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ. . . . . . . છે.

$1$ થી મોટી દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી (અવયવીકરણ કરી) શકાય છે અને આ અવયવીકરણ ......... હોય છે,સિવાય કે અવિભાજ્ય અવયવોનો ક્રમ ગમે તે હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo