$S.H.M.$ કરતી એક કણની ગતિઊર્જા તેના મધ્યમાન સ્થાને $16 \, J$ છે. જો કણનું દળ $0.32 \, kg$ હોય,તો કણનો મહત્તમ વેગ $m/s$ માં કેટલો હશે?

  • A
    $5$
  • B
    $15$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

સરળ આવર્તગતિ કરતા પદાર્થનો મહતમ પ્રવેગ $24 \ m/s^2$ અને મહતમ વેગ $16 \ m/s$ છે. તો તેનો કંપવિસ્તાર કેટલો થાય?

Difficult
View Solution

એક દોલન કરતા કણનો કંપવિસ્તાર $A$ છે. જ્યારે કણનો વેગ તેના મહત્તમ વેગના ત્રીજા ભાગનો હોય,ત્યારે કણનું સ્થાન નક્કી કરો.

Difficult
View Solution

રેખીય $S.H.M$ કરતા કણનું ગતિનું સમીકરણ $x=5 \sin \left[4 t-\frac{\pi}{6}\right]$ છે,જ્યાં $x$ એ $cm$ માં તેનું સ્થાનાંતર છે. જ્યારે તેનું સ્થાનાંતર $3 \ cm$ હોય ત્યારે કણનો વેગ કેટલો હશે ($cm/s$ માં)?

એક કણ $a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. જ્યારે કણની ઝડપ તેની મહત્તમ ઝડપ કરતાં અડધી હોય ત્યારે તેનું સ્થાનાંતર $\frac{\sqrt{x} a}{2}$ છે. $x$ નું મૂલ્ય $\ldots \ldots \ldots$ છે.

લોકોમોટિવના સિલિન્ડર હેડમાં પિસ્ટનનો સ્ટ્રોક (કંપવિસ્તાર કરતાં બમણો) $1.0 \; m$ છે. જો પિસ્ટન $200 \; rad/min$ ની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરતું હોય,તો તેની મહત્તમ ઝડપ $m/min$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo