એક પદાર્થની ગતિઊર્જા $4$ ગણી કરવામાં આવે છે. તેનું વેગમાન

  • A
    બમણું થશે
  • B
    ચાર ગણું થશે
  • C
    અડધું થશે
  • D
    અચળ રહેશે

Explore More

Similar Questions

જો કોઈ પદાર્થ પર લાગતું બળ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય,તો તેની ગતિઊર્જા શું હશે?

$\sqrt{E}$ અને $\frac{1}{p}$ વચ્ચેનો આલેખ શું છે? ($E$ = ગતિઊર્જા અને $p$ = વેગમાન)

$2m$ અને $m$ દળ ધરાવતા બે પદાર્થોની ગતિઊર્જાનો ગુણોત્તર $8 : 1$ છે,તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થોની ગતિઊર્જા સમાન હોય,તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

બે પદાર્થોના દળ અનુક્રમે $4 \text{ g}$ અને $9 \text{ g}$ છે. જો તેમની ગતિઊર્જા સમાન હોય,તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo