વર્ગીકરણની કૂંચીઓ (Keys) સામાન્ય રીતે વિરોધાભાસી લક્ષણોની જોડી પર આધારિત હોય છે,જેને શું કહેવામાં આવે છે?

  • A
    Flora
  • B
    Couplet
  • C
    બંને $(a)$ અને $(b)$
  • D
    Manuals

Explore More

Similar Questions

આર્થિક અને લોક-વનસ્પતિશાસ્ત્રીય (ethnobotanical) માહિતી મેળવવા માટે નીચેનામાંથી કોણ ઉપયોગી છે?

કયા વૈજ્ઞાનિકોના સંદર્ભગ્રંથોની મદદ વડે પ્રાદેશિક વનસ્પતિ સમુહો (Regional Floras) તૈયાર કરવામાં આવે છે?

વિધાન $S$: રાણી જીજામાતા ઉદ્યાન મુંબઈમાં આવેલું છે.
કારણ $R$: હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક ગંગટોકમાં આવેલું છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

$A :$ સૂકવેલા નમૂનાઓને $HgCl_2$ દ્વારા ઝેરી બનાવવામાં આવે છે.
$R :$ તે નમૂનાને ભેજથી સુરક્ષિત કરે છે.

વનસ્પતિઉદ્યાનોનો ઉપયોગ કયા ક્ષેત્રની માહિતી મેળવવા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo