પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર $p$ છે. તેઓ કોઈ વિસ્તારમાં વ્યતિકરણ પામે છે અને વ્યતિકરણ ભાત રચે છે. તો ફ્રિન્જ વિઝિબિલિટી (દ્રશ્યતા) કેટલી હશે?

  • A
    $\frac{1 + p}{2\sqrt{p}}$
  • B
    $\frac{2\sqrt{p}}{1 + p}$
  • C
    $\frac{p}{1 + p}$
  • D
    $\frac{2p}{1 + p}$

Explore More

Similar Questions

સ્ક્રીન પરના એક બિંદુએ બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત $\frac{\lambda}{8}$ છે. આ બિંદુએ તીવ્રતા અને મધ્યસ્થ શલાકાની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$2x$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. તો $\frac{I_{\max }-I_{\min }}{I_{\max }+I_{\min }}$ નું મૂલ્ય શું હશે?

$64 \ mW$ અને $4 \ mW$ તીવ્રતા ધરાવતા એકવર્ણી પ્રકાશના બે કિરણો વ્યતિકરણ પામીને $100 \ mW$ ની તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો એક કિરણને $\phi$ જેટલા કળા તફાવતથી ખસેડવામાં આવે,તો તીવ્રતા ઘટીને $84 \ mW$ થાય છે. $\phi$ નું મૂલ્ય શોધો.

$\alpha$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. $\frac{I_{max} - I_{min}}{I_{max} + I_{min}}$ નું મૂલ્ય કેટલું થાય?

બે સુસંબદ્ધ પ્રકાશના ઉદગમો દ્વારા ઉત્પન્ન થતી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $9: 1$ છે. વપરાયેલા પ્રકાશના ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે ($: 1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo