બે સુસંબદ્ધ પ્રકાશના ઉદગમો દ્વારા ઉત્પન્ન થતી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $9: 1$ છે. વપરાયેલા પ્રકાશના ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે ($: 1$ માં)?

  • A
    $3$
  • B
    $4$
  • C
    $9$
  • D
    $10$

Explore More

Similar Questions

બે સ્લિટ દ્વારા ઉદ્ભવતા વિવર્તનની ભાત આકૃતિ દોરીને સમજાવો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,એક બિંદુ પરની તીવ્રતા મહત્તમ તીવ્રતાના $\left(\frac{1}{4}\right)$ ગણી છે. મધ્યસ્થ અધિકતમથી તે બિંદુનું ન્યૂનતમ અંતર . . . . . . . . $\mu m$ છે.
(આપેલ છે: $\lambda = 600 \ nm, d = 1.0 \ mm, D = 1.0 \ m$)

પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર $p$ છે. તેઓ કોઈ વિસ્તારમાં વ્યતિકરણ પામે છે અને વ્યતિકરણ ભાત રચે છે. તો ફ્રિન્જ વિઝિબિલિટી (દ્રશ્યતા) કેટલી હશે?

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જે બિંદુએ પથ તફાવત $\lambda / 6$ છે ત્યાં તીવ્રતા $I'$ છે. જો $I_0$ એ મહત્તમ તીવ્રતા દર્શાવતું હોય,તો $I'/I_0$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

યંગના બે સ્લીટના પ્રયોગમાં,જો બંને સ્લીટની પહોળાઈનો ગુણોત્તર $4:9$ હોય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo