ઘૂમતા પૈડા પરના એક બિંદુનું તત્કાલીન કોણીય સ્થાન સમીકરણ $\theta(t) = 2t^3 - 6t^2$ દ્વારા આપવામાં આવે છે. પૈડા પરનું ટોર્ક $t = $ ...... $s$ સમયે શૂન્ય થાય છે.

  • A
    $1$
  • B
    $0.5$
  • C
    $0.25$
  • D
    $2$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $r_1$ અને $r_2$ અનુક્રમે $10 \ cm$ અને $20 \ cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $1500 \ kg \cdot m^2$ હોય,તો કોણીય પ્રવેગ શોધો.

$0.4 \,m$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તેની ધાર પર એક દોરી વીંટાળેલી છે અને $4 \,kg$ દળ લટકાવેલું છે. ટોર્કને કારણે તેમાં $8 \,rad \,s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો,પૈડાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે? $(g = 10 \,m \,s^{-2})$

$25 \ kg$ દળ અને $0.2 \ m$ ત્રિજ્યા ધરાવતી એક તકતી $240 \ r.p.m.$ ની ઝડપે ફરે છે. એક અવરોધક ટોર્ક તેને $20 \ s$ માં સ્થિર કરે છે. જો આ ટોર્ક તકતીની કિનારી પર સ્પર્શકની દિશામાં લાગતા બળને કારણે હોય,તો બળનું મૂલ્ય કેટલું હશે?

$31.4 \, N \cdot m$ નો એક અચળ ટોર્ક એક ધરી પર ફરેલા પૈડા પર લગાડવામાં આવે છે. જો પૈડાનો કોણીય પ્રવેગ $4\pi \, rad/s^2$ હોય,તો પૈડાની જડત્વની ચાકમાત્રા ....... $kg \cdot m^2$ છે. ($.5$ માં)

Difficult
View Solution

એક પૈડું જેની સંમિત અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $4 \,kg \cdot m^2$ છે,તે $240 \,rpm$ ના દરે પરિભ્રમણ કરે છે. આ પૈડાના પરિભ્રમણને એક મિનિટમાં અટકાવવા માટે જરૂરી ટોર્ક ............ $N \cdot m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo