$0.4 \,m$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તેની ધાર પર એક દોરી વીંટાળેલી છે અને $4 \,kg$ દળ લટકાવેલું છે. ટોર્કને કારણે તેમાં $8 \,rad \,s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો,પૈડાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે? $(g = 10 \,m \,s^{-2})$

  • A
    $2 \,kg \,m^2$
  • B
    $1 \,kg \,m^2$
  • C
    $4 \,kg \,m^2$
  • D
    $8 \,kg \,m^2$

Explore More

Similar Questions

ધારો કે $m$ દળ ધરાવતો એક કણ ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે સ્થાન $\vec{r}$ પર રેખીય વેગમાન $\vec{p}$ ધરાવે છે. ધારો કે $\vec{L}$ એ ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન છે. નીચેનામાંથી કયું સમીકરણ $\vec{r}, \vec{p}$ અને $\vec{L}$ ને યોગ્ય રીતે સંબંધિત કરે છે?

ભ્રમણ કરતા પૈડાનું તત્કાલીન કોણીય સ્થાન $\theta (t) = 2t^3 - 6t^2$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. આ પૈડા પરનો ટોર્ક કયા સમયે શૂન્ય થશે? $t = \dots \text{s}$

Difficult
View Solution

દ્રઢ પદાર્થના કોણીય વેગમાન પરથી $\tau = I\alpha$ મેળવો.

એક પદાર્થનો કોણીય વેગ $1.5 \ s$ ના સમયમાં $6 \ rad \ s^{-1}$ થી બદલાઈને $21 \ rad \ s^{-1}$ થાય છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $100 \ g \ m^2$ હોય,તો પદાર્થના કોણીય વેગમાનમાં થતા ફેરફારનો દર કેટલો હશે ($N \ m$ માં)?

નીચેની આકૃતિમાં $r_1 = 5 \, cm$ અને $r_2 = 30 \, cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $5100 \, kg \cdot m^2$ હોય,તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo