પૃથ્વીની (ત્રિજયા $R$) સપાટીથી કેટલી ઊંચાઈ પર પદાર્થનું વજન નું પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{{16}}$ ગણું થાય?

  • [AIPMT 2012]
  • A

    $5R$

  • B

    $15R$

  • C

    $3R$

  • D

    $4R$

Similar Questions

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોઇ જગ્યાએથી $480 \,km$ ઉપર $g$ નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )

સમય શોધવા માટે પૃથ્વી ફરતે ભ્રમણ કરતાં અવકાશયાત્રી એ શું ઉપયોગ કરવું જોઈએ

$h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું  હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)

નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, $A$ અને $C$ બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ $B$ (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. $OA : AB$ નું મૂલ્ય $x:y$ છે. $x$ નું મૂલ્ય ...... હશે.

  • [JEE MAIN 2021]

પૃથ્વીની સપાટીથી $h =\frac{ R }{2}( R =$ પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g _{1}$ છે. ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ફરીથી પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઈ પર $g _{1}$ થાય છે. તો $\left(\frac{ d }{ R }\right)$ નો ગુણોત્તર કેટલો થશે?

  • [JEE MAIN 2020]