કાર્બનનું $CO_2$ માં દહન થવાની ઉષ્મા $-393.5 \ kJ/mol$ છે. કાર્બન અને ઓક્સિજન વાયુમાંથી $35.2 \ g$ $CO_2$ બનતી વખતે મુક્ત થતી ઉષ્મા $..... \ kJ$ છે.

  • A
    $+315$
  • B
    $-31.5$
  • C
    $-315$
  • D
    $+31.5$

Explore More

Similar Questions

જો $H^{+} + OH^{-} \to H_2O + 13.7 \ kcal$ હોય,તો બેઝ દ્વારા $1 \ mole$ $H_2SO_4$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે તટસ્થીકરણની ઉષ્મા .......$kcal$ થશે.

$298 \, K$ તાપમાને મિથેન $(CH_{4(g)})$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી $(\Delta_fH^o) -74.8 \, kJ \, mol^{-1}$ છે. $C-H$ બંધની સરેરાશ બંધ ઉર્જા ગણવા માટે કઈ વધારાની માહિતીની જરૂર છે?

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયા સંયોજનની પ્રમાણિત મોલર એન્થાલ્પી શૂન્ય હોય છે?

નીચે ત્રણ થર્મોકેમિકલ સમીકરણો આપેલા છે:
$(i) C_{(graphite)} + O_{2(g)} \to CO_{2(g)}; \Delta_r H^\circ = x \ kJ \ mol^{-1}$
$(ii) C_{(graphite)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{(g)}; \Delta_r H^\circ = y \ kJ \ mol^{-1}$
$(iii) CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}; \Delta_r H^\circ = z \ kJ \ mol^{-1}$
ઉપરના સમીકરણોના આધારે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે તે શોધો.

જો કાર્બનની દહન એન્થાલ્પી $-393 \, kJ \, mol^{-1}$ હોય,તો $1 \, g$ કાર્બનના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા $kJ$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo