$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયા સંયોજનની પ્રમાણિત મોલર એન્થાલ્પી શૂન્ય હોય છે?

  • A
    $Br_{2(l)}$
  • B
    $Cl_{2(g)}$
  • C
    $H_2O_{(g)}$
  • D
    $CH_{4(g)}$

Explore More

Similar Questions

નીચેનો ડેટા ધ્યાનમાં લો:
$H_{2(g)}$ ની દહન ઉષ્મા = $-241.8 \ kJ \ mol^{-1}$
$C_{(s)}$ ની દહન ઉષ્મા = $-393.5 \ kJ \ mol^{-1}$
$C_2H_5OH_{(l)}$ ની દહન ઉષ્મા = $-1234.7 \ kJ \ mol^{-1}$
$C_2H_5OH_{(l)}$ ની સર્જન ઉષ્મા $(-)$ $...... \ kJ \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક).

આપેલ છે કે $C_{(g)} + 4H_{(g)} \to CH_{4(g)}; \Delta H = -166 \ kJ$,તો $C-H$ બંધની બંધ ઉર્જા ....$kJ/mole$ થશે.

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ એક મોલ સંયોજન તેના ઘટક તત્ત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની ...... કહે છે.
$(ii)$ રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ ઉષ્મા ફેરફાર પ્રક્રિયાના જુદા-જુદા તબક્કાઓની ઉષ્મા ફેરફારના બૈજિક સરવાળા બરાબર થાય છે. આ નિયમ ............. એ આપ્યો.
$(iii)$ જે પ્રક્રમ દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મા વિનિમય ન થાય તે પ્રક્રમને ................ કહે છે.
$(iv)$ કોઈ પણ તત્ત્વની તેની પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય ...... ગણવામાં આવે છે.

Difficult
View Solution

$C_6H_{6(l)} + 7.5O_{2(g)} \to 6CO_{2(g)} + 3H_2O_{(g)}$; $\Delta H = -3267.7 \ kJ \ mol^{-1}$. જો $CO_{2(g)}$ અને $H_2O_{(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-393.5 \ kJ \ mol^{-1}$ અને $-285.85 \ kJ \ mol^{-1}$ હોય,તો બેન્ઝીન $(C_6H_{6(l)})$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો.

જો $Fe + 1/2 O_2 \to FeO + x \, kcal$ અને $2FeO + 1/2 O_2 \to Fe_2O_3 + y \, kcal$ હોય,તો $Fe$ અને ઓક્સિજન માંથી $Fe_2O_3$ ના સર્જનની ઉષ્મા ... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo