$17 \ ^oC$ તાપમાને અને અચળ કદ પર કાર્બન મોનોક્સાઈડની દહન ઉષ્મા $-283.3 \ kJ$ છે,તો અચળ દબાણે તેની દહન ઉષ્મા $kJ$ માં શોધો. $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$ ($.5$ માં)

  • A
    $-284$
  • B
    $284$
  • C
    $384$
  • D
    $-384$

Explore More

Similar Questions

પ્રક્રિયા $OF_{2(g)} \to O_{(g)} + 2F_{(g)}$ માટે,$\Delta_{rxn}H$ નું મૂલ્ય $368 \ kJ$ છે. $O-F$ બંધની સરેરાશ બંધ ઉર્જા $kJ/mol$ માં કેટલી હશે?

પાણીમાં $NaOH$ (ઘન) ની દ્રાવણની એન્થાલ્પી $-41.6 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે $NaOH$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે પાણીનું તાપમાન

મિથેન,$CH_4$ માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી $(\Delta_f H^o_{298})$ $-74.9 \ kJ \ mol^{-1}$ છે. આના પરથી $C-H$ બંધના નિર્માણમાં મુક્ત થતી સરેરાશ ઉર્જાની ગણતરી કરવા માટે નીચેનામાંથી શું જાણવું જરૂરી છે?

$C$,$S$ અને $CS_2$ ની દહન ઉષ્મા અનુક્રમે $-393.3 \ kJ$,$-293.7 \ kJ$ અને $-1108.76 \ kJ$ છે. $CS_2$ ની સર્જન ઉષ્મા $kJ$ માં કેટલી થશે?

થર્મોકેમિકલ સમીકરણો વ્યાખ્યાયિત કરો અને તેમાં વપરાતી સંજ્ઞાઓ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo