રેડિયોએક્ટિવ રેડોનનો અર્ધ-આયુષ્ય સમય $3.8 \ days$ છે. કેટલા સમયના અંતે રેડોનનો $1/20$ ભાગ અવિભંજિત રહેશે? (આપેલ છે: $\log_{10} e = 0.4343$)

  • A
    $3.8$
  • B
    $16.5$
  • C
    $33$
  • D
    $76$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ તત્વનો વિભંજન દર કોઈ ચોક્કસ સમયે $10,000$ વિભંજન પ્રતિ મિનિટ છે. ચાર મિનિટ પછી તે $2500$ વિભંજન પ્રતિ મિનિટ થાય છે. તો પ્રતિ મિનિટ ક્ષય અચળાંક કેટલો હશે ($log _e 2$ માં)?

${}^{66}Cu$ ના શુદ્ધ નમૂનાથી શરૂઆત કરતા,$15 \ minutes$ માં તેનો $\frac{7}{8}$ ભાગ $Zn$ માં ક્ષય પામે છે. તો તેનો અર્ધ-આયુષ્ય સમય .......... $minutes$ છે.

કોઈ ક્ષણે,$5\,\mu Ci$ ની એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_1$ માં $10\,\mu Ci$ ની એક્ટિવિટી ધરાવતા બીજા નમૂના $S_2$ કરતા બમણા ન્યુક્લિયસ છે. $S_1$ અને $S_2$ ના અર્ધ-આયુષ્ય કેટલા હશે?

એક જ રેડિયોએક્ટિવ ન્યુક્લાઇડના બે ન્યુક્લિયસ ધ્યાનમાં લો. એક ન્યુક્લિયસ $5$ અબજ વર્ષ પહેલાં સુપરનોવા વિસ્ફોટમાં બન્યું હતું. બીજું $5$ મિનિટ પહેલાં ન્યુક્લિયર રિએક્ટરમાં બન્યું હતું. આગામી સમયગાળા દરમિયાન ક્ષય થવાની સંભાવના કેટલી છે?

એક રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી $3\, \text{દિવસ}$ માં તેના મૂળ મૂલ્યના $(1/3)$ ભાગ જેટલી ઘટે છે. તો, $9\, \text{દિવસ}$ માં તેની એક્ટિવિટી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo