પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય

  • A
    પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે
  • B
    પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાના સીધા પ્રમાણમાં છે
  • C
    પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે
  • D
    પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના વર્ગના સીધા પ્રમાણમાં છે

Explore More

Similar Questions

જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $0.01 \ mol \ L^{-1}$ હોય અને પ્રક્રિયાનો દર $0.00352 \ mol \ L^{-1} \ minute^{-1}$ હોય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય કેટલો થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$T_{av}$ (સરેરાશ આયુષ્ય),$T_{50}$ અને $T_{75}$ નો ચડતો ક્રમ કયો છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,જો વેગ અચળાંક $K = 5.5 \times 10^{-14} \ s^{-1}$ હોય,તો તેનો અર્ધ-આયુષ્ય સમય ....... હશે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \to P$ માટે,$t_{1/2}$ (અર્ધ-આયુષ્ય) $10 \ days$ છે. $A$ ના $\frac{1}{4}$ રૂપાંતરણ માટે જરૂરી સમય (દિવસોમાં) કેટલો છે? $(\ln 2 = 0.693, \ln 3 = 1.1)$.

$2H_2O_{2(aq)} \to 2H_2O_{(l)} + O_{2(g)}$ પ્રક્રિયાનો વેગ અચળાંક $3 \times 10^{-3} \ min^{-1}$ છે. $H_2O_2$ ની કઈ સાંદ્રતાએ,પ્રક્રિયાનો વેગ $2 \times 10^{-4} \ M \ s^{-1}$ થશે? ............ $M$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo