બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(2) બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા એ $y=p(x)$ નો આલેખ $x$-અક્ષને જેટલા બિંદુઓમાં છેદે તે બિંદુઓની સંખ્યા જેટલી હોય છે.
આપેલ આલેખમાં,વક્ર $x$-અક્ષને $2$ ભિન્ન બિંદુઓમાં છેદે છે.
તેથી,બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા $2$ છે.

Explore More

Similar Questions

એક દ્વિઘાત બહુપદી શોધો,જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $-\frac{1}{4}$ અને $\frac{1}{4}$ હોય.

બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં:
$x^{3}-3x+1, x^{5}-4x^{3}+x^{2}+3x+1$

Difficult
View Solution

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

બહુપદી $p(x)$ ને બહુપદી $g(x)$ વડે ભાગો અને નીચેના દરેક કિસ્સામાં ભાગફળ અને શેષ શોધો:
$p(x) = x^{4} - 5x + 6, \quad g(x) = 2 - x^{2}$

Difficult
View Solution

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo