આલેખ એક તારની લંબાઈનું વર્તન દર્શાવે છે જે વિસ્તારમાં પદાર્થ હૂકના નિયમનું પાલન કરે છે. $P$ અને $Q$ શું દર્શાવે છે?

  • A
    $P =$ લાગુ પાડેલ બળ,$Q =$ લંબાઈમાં વધારો
  • B
    $P =$ લંબાઈમાં વધારો,$Q =$ લાગુ પાડેલ બળ
  • C
    $P =$ લંબાઈમાં વધારો,$Q =$ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા
  • D
    $P =$ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા,$Q =$ લંબાઈમાં વધારો

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી ધાતુના તારના યંગ મોડ્યુલસના નિર્ધારણ માટે તેના અવલોકનો પરથી એક આલેખ દોરે છે પરંતુ અક્ષોને નામ આપવાનું ભૂલી જાય છે. $X$ અને $Y$ અક્ષ પરની રાશિઓ અનુક્રમે શું હોઈ શકે?

ધાતુ માટે પ્રતિબળ $\to$ વિકૃતિનો આલેખ દોરો અને સમજાવો.

આકૃતિ પદાર્થ $A$ અને $B$ માટે સ્ટ્રેસ વિરુદ્ધ સ્ટ્રેનનો આલેખ દર્શાવે છે. આલેખ પરથી આપણે શું તારણ કાઢી શકીએ?

આકૃતિમાં પિત્તળ (brass),સ્ટીલ અને રબર માટેના સ્ટ્રેસ-સ્ટ્રેઈન (પ્રતિબળ-વિકૃતિ) વક્રો દર્શાવેલ છે. રેખાઓ $A, B$ અને $C$ અનુક્રમે કોના માટે છે?

આકૃતિ આપેલ પદાર્થ માટે સ્ટ્રેસ-સ્ટ્રેઈન (પ્રતિબળ-વિકૃતિ) વક્ર દર્શાવે છે. આ પદાર્થ માટે $(a)$ યંગ મોડ્યુલસ અને $(b)$ અંદાજિત યીલ્ડ સ્ટ્રેન્થ (સ્થિતિસ્થાપકતાની સીમા) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo