સ્થિતિ ઊર્જા $U(x)$ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. બળ $F$ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ કોના દ્વારા દર્શાવવામાં આવશે (ધારો કે બળ સંરક્ષી છે):

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

શું અસંરક્ષી બળો વડે થતું કાર્ય હંમેશાં ઋણ હોય છે? ચર્ચા કરો.

નીચેનામાંથી કયું બળ સંરક્ષી બળ નથી?

સંરક્ષી બળના તંત્ર માટે સ્થિતિ ઊર્જા $U$ નું સૂત્ર $U = ax^2 - bx$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. બળ $F$ શોધો.

બે અણુઓ વચ્ચેની સ્થિતિઊર્જા $U$ એ તેમની વચ્ચેના અંતર $x$ ના વિધેય તરીકે દર્શાવેલ છે. $A, B, C$ એ બિંદુઓ છે જેના માટે $x = 0.6 \mathring{A}, 1.2 \mathring{A}, 1.8 \mathring{A}$ છે. $A, B, C$ પર બે અણુઓ વચ્ચેનું બળ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવેલ બંધ માર્ગ $OABC$ પર બળ $\vec{F} = x^2 \hat{i} + y^2 \hat{j}$ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo