પ્રકાંડ અથવા મૂળની જાડાઈ (ઘેરાવો) શેના કારણે વધે છે?

  • A
    પાર્શ્વ વર્ધનશીલ પેશી (એમ્બિયમ)
  • B
    અગ્રસ્થ વર્ધનશીલ પેશી
  • C
    આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
  • D
    આ તમામ

Explore More

Similar Questions

કારણો આપો:
$(a)$ વર્ધનશીલ (Meristematic) કોષોમાં સ્પષ્ટ કોષકેન્દ્ર અને ઘટ્ટ કોષરસ હોય છે પરંતુ તેમાં રસધાનીઓનો અભાવ હોય છે.
$(b)$ દ્રઢોતક (Sclerenchymatous) પેશીઓમાં આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે.
$(c)$ જ્યારે આપણે નાસપતી ખાઈએ છીએ ત્યારે આપણને કડક અને દાણાદાર અનુભવ થાય છે.
$(d)$ વૃક્ષની ડાળીઓ ભારે પવનમાં મુક્તપણે હલે છે અને વળે છે.
$(e)$ નાળિયેરની છાલ (husk) કાઢવી મુશ્કેલ હોય છે.

નીચેનામાં અધિસ્તર (epidermis) ની ભૂમિકા જણાવો:
$(a)$ વનસ્પતિના હવાઈ ભાગોમાં.
$(b)$ પર્ણોમાં.
$(c)$ મૂળમાં.

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
મગજ,કરોડરજ્જુ અને ચેતાઓ તમામ સ્નાયુ પેશીના બનેલા હોય છે.

$(a)$ અન્નવાહક (phloem) ના ઘટકો જણાવો.
$(b)$ બૂચ (cork) રક્ષણાત્મક પેશી તરીકે કેવી રીતે કાર્ય કરે છે?

ખોટું વાક્ય પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo