વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \sin(x-y) + \cos(x-y)$ નો વ્યાપક ઉકેલ શોધો.

  • A
    $\log \left|\frac{\tan \frac{(x-y)}{2}+1}{\tan \frac{(x-y)}{2}}\right|=x+c$
  • B
    $\log \left|\frac{\tan \frac{(x-y)}{2}-1}{\tan \frac{(x-y)}{2}}\right|=x+c$
  • C
    $\log \left|\frac{\tan (x-y)-1}{\tan (x-y)}\right|=x+c$
  • D
    $\log \left|\frac{\sin (x-y)+\cos (x-y)}{\cos (x-y)}\right|=x+c$

Explore More

Similar Questions

ધારો કે $y=f(x)$ એ વિકલ સમીકરણ $y(x+1) dx - x^2 dy = 0$ નો ઉકેલ છે,જ્યાં $y(1)=e$ છે. તો $\lim _{x \rightarrow 0^{+}} f(x)$ ની કિંમત શોધો.

સમીકરણ $\frac{dy}{dx} = \frac{y^2 - y - 2}{x^2 + 2x - 3}$ નો ઉકેલ શોધો.

$\frac{dy}{dx} = (x+y)^2$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $(9x - 3y + 5) dy = (3x - y + 1) dx$ નો વ્યાપક ઉકેલ શોધો.

ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{2+\sin x}{y+1} \cdot \frac{dy}{dx} = -\cos x$ નો ઉકેલ છે,જ્યાં $y > 0$ અને $y(0) = 1$ છે. જો $y(\pi) = a$ અને $x = \pi$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત $b$ હોય,તો ક્રમયુક્ત જોડ $(a, b)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo