કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળની મૂળગંડિકાઓમાં લેગહિમોગ્લોબિનનું કાર્ય શું છે?

  • A
    ઓક્સિજન દૂર કરવો
  • B
    મૂળગંડિકાનું વિભેદન
  • C
    nif જનીનની અભિવ્યક્તિ
  • D
    નાઈટ્રોજીનેઝ ઉત્સેચકની પ્રવૃત્તિનું અવરોધન

Explore More

Similar Questions

ન્યુટ્રોન,પ્રોટોન અને ડ્યુટેરોનનું દળ amu માં અનુક્રમે $1.00893$,$1.00813$ અને $2.01473$ છે. ડ્યુટેરોનનો પેકિંગ ફ્રેક્શન amu માં કેટલો થાય?

$\frac{dy}{dx} + y = e^x$ નો ઉકેલ શું છે?

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

ઘન સમીકરણ જેના બીજ $x^3+2 x^2-4 x+1=0$ ના દરેક બીજ કરતા ત્રણ ગણા હોય તે

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $2 A + B \longrightarrow C$. $C$ ના નિર્માણનો દર $2.2 \times 10^{-3} \ mol \ L^{-1} \ min^{-1}$ છે. $-\frac{d[A]}{dt}$ નું મૂલ્ય ($mol \ L^{-1} \ min^{-1}$ માં) કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo