વિધેય $\sin x - \cos x$ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

  • A
    $\left[ \frac{3\pi}{4}, \frac{7\pi}{4} \right]$
  • B
    $\left[ 0, \frac{3\pi}{4} \right)$
  • C
    $\left[ \frac{\pi}{4}, \frac{3\pi}{4} \right]$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $f(x) = kx^3 - 3x^2 - 12x + 8$ એ તમામ $x \in R$ માટે ચુસ્ત રીતે ઘટતું વિધેય હોય,તો:

જે અંતરાલમાં વિધેય $f(x) = \operatorname{Tan}^{-1}(\sin x + \cos x)$ વધતું વિધેય છે,તે અંતરાલ કયું છે?

નીચેનામાંથી કયું વિધેય વધતું વિધેય છે?

વિધેય $f(x) = 1 - x^3 - x^5$ એ નીચેનામાંથી કોના માટે ઘટતું વિધેય છે?

$x$ ની કઈ કિંમતો માટે $y=[x(x-2)]^{2}$ વધતું વિધેય છે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo