વિધેય $f(x) = |x| + \frac{|x|}{x}$ એ

  • A
    ઉગમબિંદુ આગળ સતત છે
  • B
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $|x|$ ત્યાં અસતત છે
  • C
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $\frac{|x|}{x}$ ત્યાં અસતત છે
  • D
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $|x|$ અને $\frac{|x|}{x}$ બંને ત્યાં અસતત છે

Explore More

Similar Questions

$d$ વ્યાસ ધરાવતી એક મીણબત્તી $D$ $(D >> d)$ વ્યાસ ધરાવતા નળાકાર પાત્રમાં રહેલા પ્રવાહી પર તરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જો તે $2 \ cm/hour$ ના દરે બળતી હોય,તો મીણબત્તીનો ઉપરનો ભાગ

ઉદ્દવિકાસીય વર્ગીકરણને ........ કહેવામાં આવે છે.

$200\, W$ નો સોડિયમ સ્ટ્રીટ લેમ્પ $0.6\, \mu m$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. જો તે વિદ્યુત ઊર્જાને પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં $50\%$ કાર્યક્ષમ હોય,તો તે દર સેકન્ડે ઉત્સર્જિત કરતા પીળા પ્રકાશના ફોટોનની સંખ્યા કેટલી હશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થ $1620$ વર્ષ અને $810$ વર્ષના અર્ધ-આયુષ્ય ધરાવતા બે કણોના એકસાથે ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. કેટલા સમય (વર્ષમાં) પછી પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?

$Tin \ Cry$ (ટીન ક્રાય) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo