વિધેય $f(x) = x^2 + \frac{54}{x}$

  • A
    અંતરાલ $(0, \infty)$ માં વધતું વિધેય છે અને તેની ન્યૂનતમ કિંમત $27$ છે
  • B
    અંતરાલ $(-\infty, 0)$ માં ઘટતું વિધેય છે અને તેને કોઈ મહત્તમ કે ન્યૂનતમ કિંમત નથી
  • C
    અંતરાલ $(-\infty, \infty)$ માં મહત્તમ કિંમત $27$ ધરાવે છે
  • D
    અંતરાલ $(-\infty, \infty)$ માં વધતું વિધેય છે અને તેને કોઈ મહત્તમ કે ન્યૂનતમ કિંમત નથી

Explore More

Similar Questions

ગણ $A=\{x \mid x^2+20 \leq 9x\}$ પર વિધેય $f(x)=2x^3-15x^2+36x-48$ ની મહત્તમ કિંમત શોધો.

$r$ ત્રિજ્યા ધરાવતા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ ધરાવતા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ $\frac{4r}{3}$ છે તેમ સાબિત કરો.

Difficult
View Solution

ધારો કે $f(x) = \int\limits_0^x \frac{\sin t}{t} dt$ જ્યાં $x > 0$. તો $f(x)$ માટે:

વક્ર $y = -x^3 + 3x^2 + 9x - 27$ નો મહત્તમ ઢાળ કેટલો છે?

$\left(\frac{1}{x}\right)^x$ ની મહત્તમ કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo