ફોટોઈલેક્ટ્રિક પદાર્થની સપાટી પર પડતા પ્રકાશના કિરણની આવૃત્તિ અને તીવ્રતા બંનેમાં બે ગણો વધારો કરવામાં આવે છે. આનાથી શું થશે?

  • A
    ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઉર્જામાં વધારો થશે,તેમજ ફોટોઈલેક્ટ્રિક પ્રવાહમાં બે ગણો વધારો થશે.
  • B
    ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જામાં વધારો થશે અને ફોટોઈલેક્ટ્રિક પ્રવાહમાં બે ગણો વધારો થશે.
  • C
    ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જામાં બે કરતા વધારે ગણો વધારો થશે અને ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રિક પ્રવાહના મૂલ્ય પર કોઈ અસર થશે નહીં.
  • D
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા પર કોઈ અસર થશે નહીં પરંતુ ફોટોઈલેક્ટ્રિક પ્રવાહમાં બે ગણો વધારો થશે.

Explore More

Similar Questions

$1.13 eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર $310 nm$ તરંગલંબાઇનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. ફોટોઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થતા અટકાવવા માટે જરૂરી રિટાર્ડિંગ પોટેન્શિયલ (સ્ટોપિંગ પોટેન્શિયલ) કેટલું હશે ($V$ માં)? [$hc = 1240 eV \cdot nm$ લો]

જ્યારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય,ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા $n$ અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરવામાં આવે,તો...

ધાતુની સપાટી પરથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનના પ્રયોગમાં,આપાત પ્રકાશની તરંગલંબાઈ $2 \times 10^{-7} \,m$ છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ $2.5 \,V$ છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ ($Hz$ માં) આશરે કેટલી હશે? (ઈલેક્ટ્રોનનો વીજભાર $e=1.6 \times 10^{-19} \,C$,પ્લાન્કનો અચળાંક $h=6.6 \times 10^{-34} \,J-s$)

પ્રકાશસંવેદી પદાર્થ પર આપાત થતા પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $(K.E.)$ કેટલી થશે?

આપેલ આલેખમાં બે અલગ-અલગ ધાતુઓ '$P$' અને '$Q$' માટે આપાત વિકિરણની આવૃત્તિ $(\nu)$ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_{s})$ નો આલેખ દર્શાવેલ છે. જો $\phi_{P}$ અને $\phi_{Q}$ એ અનુક્રમે '$P$' અને '$Q$' ધાતુઓના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo