$1 \ \text{atmosphere}$ દબાણે $0.01 \ M$ જલીય ગ્લુકોઝ દ્રાવણનું ઠારબિંદુ $-0.18 \ ^oC$ છે. તેમાં સમાન કદનું $0.002 \ M$ ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતા બનતા દ્રાવણનું ઠારબિંદુ આશરે ........... $^oC$ થશે.

  • A
    $-0.03$
  • B
    $-0.10$
  • C
    $-0.22$
  • D
    $-0.42$

Explore More

Similar Questions

એસકોર્બિક એસિડ ($Vitamin \ C$,$C_6H_8O_6$) નું દળ ગણો જેને $75 \ g$ એસિટિક એસિડમાં ઓગાળતા તેના ગલનબિંદુમાં $1.5^{\circ} C$ નો ઘટાડો થાય. $\left[K_f = 3 \ K \ kg \ mol^{-1}\right]$ ($g$ માં)

$T$ $(K)$ તાપમાને,$0.5 \ kg$ પાણીમાં $x \ g$ અબાષ્પશીલ ઘન પદાર્થ (મોલર દળ $78 \ g \ mol^{-1}$) ઉમેરતા તેના ઠારબિંદુમાં $1.0^{\circ} C$ નો ઘટાડો થાય છે. $x$ ( $g$ માં) કેટલું હશે? ($T$ $(K)$ તાપમાને પાણી માટે $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

જો મંદ દ્રાવણની મોલાલિટી બમણી કરવામાં આવે,તો મોલલ અવનયન અચળાંક $(K_f)$ નું મૂલ્ય શું થશે?

નીચેનામાંથી કયું સમીકરણ ક્રાયોસ્કોપિક અચળાંક,ઠારબિંદુમાં અવનયન અને મોલાલિટી વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

$5 \ g$ સુક્રોઝ (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) ને $100 \ g$ દ્રાવકમાં ઓગાળતા,ઠારબિંદુમાં $2.15 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_{f})$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo