બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડ અને ફિનોલમાંથી મંદ આલ્કલાઇન માધ્યમમાં $p$-હાઈડ્રોક્સીએઝોબેન્ઝીનનું નિર્માણ એ એક ........... છે.

  • A
    ન્યુક્લિયોફિલિક વિસ્થાપન
  • B
    ઇલેક્ટ્રોફિલિક યોગશીલ
  • C
    ન્યુક્લિયોફિલિક યોગશીલ
  • D
    ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન

Explore More

Similar Questions

નાઈટ્રોબેન્ઝીનમાંથી નાઈટ્રોસોબેન્ઝીન નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં અલગ કરી શકાય છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં $A, B$ અને $C$ શું છે?
$Ar-N_2^+ BF_4^- \xrightarrow{NaNO_2, \Delta, Cu} A + B + C$

મિથાઈલ એમાઈનનું દ્રાવણ:

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $(Y)$ ઓળખો:
$C_6H_5NH_2$ $\xrightarrow{CHCl_3, KOH, \Delta} X$ $\xrightarrow{LiAlH_4, H_2O} Y$

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન આલ્કલાઇન માધ્યમમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo