$x-$અક્ષ પર ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ તેની સ્થિતિ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. પદાર્થ કયા સ્થાને સ્થાયી સંતુલનમાં છે?

  • A
    $x = x_1$
  • B
    $x = x_2$
  • C
    $x_1$ અને $x_2$ બંને
  • D
    $x_1$ કે $x_2$ બંનેમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

જો સ્થિતિ ઊર્જા $U = \frac{a}{r^2} - \frac{b}{r}$ દ્વારા આપવામાં આવે,તો મહત્તમ બળ શોધો. (આપેલ છે $a = 2, b = 4$)

બળ ક્ષેત્ર $\vec{F}$ માટે સ્થિતિ ઉર્જા $U(x,y) = \cos(x + y)$ દ્વારા આપવામાં આવે છે. $(0, \frac{\pi}{4})$ યામ પર રહેલા કણ પર લાગતું બળ શોધો.

સંરક્ષી બળો (Conservative forces) એટલે એવા બળો કે જેના માટે,

ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં,જો માર્ગ $1, 2$ અને $3$ પર થયેલું કાર્ય અનુક્રમે ${W_1}, {W_2}$ અને ${W_3}$ હોય,તો:

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo