$Ge$ માં ફોરબિડન એનર્જી ગેપ $0.72 eV$ છે. આપેલ છે કે $hc = 12400 eV-Å$. ઇલેક્ટ્રોન-હોલ જોડી ઉત્પન્ન કરી શકે તેવા વિકિરણની મહત્તમ તરંગલંબાઇ કેટલી હશે ($Å$ માં)?

  • A
    $172220$
  • B
    $172.2$
  • C
    $17222$
  • D
    $1722$

Explore More

Similar Questions

અર્ધવાહકોમાં ઊર્જાગેપ ........ $eV$ ના ક્રમની હોય છે.

ઉર્જા બેન્ડ એટલે શું?

એનર્જી ગેપ (ઉર્જા તફાવત) અને ફોરબિડન ગેપ (નિષિદ્ધ ઉર્જા તફાવત) ની વ્યાખ્યા આપો.

$\sigma_1$ અને $\sigma_2$ એ અનુક્રમે $Ge$ અને $Na$ ની વિદ્યુત વાહકતા છે. જો આ પદાર્થોને ગરમ કરવામાં આવે,તો

પરમ શૂન્ય તાપમાને,$Si$ એ ........... તરીકે વર્તે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo