નીચેના આલેખો શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવેલા અને પાછા નીચે પડતા દડા માટે વેગ $(v)$ અને સમય $(t)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

  • A
    આલેખ $(A)$
  • B
    આલેખ $(B)$
  • C
    આલેખ $(C)$
  • D
    આલેખ $(D)$

Explore More

Similar Questions

સીધી રેખામાં ગતિ કરતા કણ માટે સ્થાનાંતર $x$ અને સમય $t$ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. અંતરાલ $OA$,$AB$,$BC$ અને $CD$ માટે કણના પ્રવેગની સંજ્ઞા અનુક્રમે નક્કી કરો.

પ્રવેગ-સમયના આલેખ હેઠળનું ક્ષેત્રફળ શું આપે છે?

એક પદાર્થ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખને યોગ્ય રીતે દર્શાવે છે?

આકૃતિમાં $O$ અને $A$ વચ્ચે સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ માટે સ્થાન-સમયનો આલેખ દર્શાવેલ છે. $O$ અને $A$ વચ્ચેની તેની ગતિ દરમિયાન,પદાર્થ કેટલી વાર સ્થિર થાય છે?

આકૃતિમાં દર્શાવેલ વેગ-સમયના આલેખ માટે,પદાર્થ દ્વારા તેની ગતિની છેલ્લી બે સેકન્ડમાં કપાયેલ અંતર $S_1$ છે. $S_1$ નો તેના દ્વારા કપાયેલ કુલ અંતર સાથેનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo