નીચેના આલેખો આપેલ ધાતુ માટે આપાત વિકિરણની આવૃત્તિ $(f)$ ને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_s)$ માં થતો ફેરફાર દર્શાવે છે. સાચો ફેરફાર કયા આલેખમાં દર્શાવેલ છે ($f_0 =$ થ્રેશોલ્ડ આવૃત્તિ):

  • A
    $(1)$
  • B
    $(2)$
  • C
    $(3)$
  • D
    $(4)$

Explore More

Similar Questions

$8\,eV$ ઉર્જા ધરાવતો એક ફોટોન $1.6 \times 10^{15}\,Hz$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા .......... $eV$ છે.
(લો $h = 6.6 \times 10^{-34}\,J\cdot s$; $1\,eV = 1.6 \times 10^{-19}\,J$)

Difficult
View Solution

એક પદાર્થનું કાર્ય વિધેય $4.0 \ eV$ છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે આ પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકે,તેનું આશરે મૂલ્ય ............ $nm$ છે.

$1.6 \times 10^{15} \ Hz$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ અને $8 \ eV$ ઊર્જા ધરાવતો ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રૉન્સની મહત્તમ ગતિઊર્જા .......... $eV$ છે. (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \ Js, 1 \ eV = 1.6 \times 10^{-19} \ J$)

આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રિક સમીકરણ મુજબ,ધાતુમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ એક સીધી રેખા આપે છે,જેનો ઢાળ:

જો એક ધાતુની સપાટીને ક્રમશઃ $\lambda_1 = 350 \, nm$ અને $\lambda_2 = 450 \, nm$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણો સાથે ખુલ્લી મૂકવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $2$ ના ગુણાંકમાં અલગ પડે છે. આ ધાતુનું વર્ક ફંક્શન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo