નીચેની આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ અને આઉટપુટ $C$ સાથેનું $AND$ લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. $C$ ના વોલ્ટેજ વેવફોર્મ્સ કેવા હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$AND$ ગેટનું કાર્ય લખો.

નીચે આપેલા પરિપથમાં,તમામ શક્ય ઇનપુટ $A$ અને $B$ માટે આઉટપુટ $Y$ ને ટ્રુથ ટેબલ દ્વારા દર્શાવવામાં આવે છે.

નીચે આપેલ સત્યાર્થ કોષ્ટક કયો લોજીક ગેટ દર્શાવે છે?
$A$ $B$ $Y$
$0$ $0$ $0$
$0$ $1$ $1$
$1$ $0$ $1$
$1$ $1$ $0$

આકૃતિમાં દર્શાવેલ ફંક્શન $Y$ માટે ઇનપુટ $A$ અને $B$ સાથેનું ટ્રુથ ટેબલ શોધો.

નીચે ચાર લોજિક ગેટની સંજ્ઞાઓ (આકૃતિ) આપેલી છે. $OR$,$NOR$ અને $NAND$ ગેટ માટેની સંજ્ઞાઓ અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo