નીચે આપેલ કાર્બોહાઇડ્રેટ કયું છે?

  • A
    કીટોહેક્ઝોઝ
  • B
    આલ્ડોહેક્ઝોઝ
  • C
    $\alpha$-ફ્યુરેનોઝ
  • D
    $\alpha$-પાયરેનોઝ

Explore More

Similar Questions

ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ મેળવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

આઈસોમાલ્ટોઝની રચનામાં એસીટલ અને હેમીએસીટલની સંખ્યાને યોગ્ય રીતે ઓળખતો જવાબ પસંદ કરો.
એસીટલ $-$ હેમીએસીટલ

$\alpha-D(+)$ ગ્લુકોઝ અને $\beta-D(+)$ ગ્લુકોઝ એ . . . છે.
$(i)$ ડાયાસ્ટીરિયોમર્સ
$(ii)$ ભૌમિતિક સમઘટકો
$(iii)$ એપિમર્સ
$(iv)$ એનોમર્સ
$(v)$ એનાન્શિયોમર્સ

$\alpha-D$-ફ્રુક્ટોફ્યુરેનોઝનું બંધારણ છે

કોઈ સંયોજનના સ્ટીરિયોઆઈસોમરના નામની આગળના અક્ષરો $'D'$ અથવા $'L'$ તે ચોક્કસ સ્ટીરિયોઆઈસોમરના વિન્યાસનો સંબંધ સૂચવે છે. આ ગ્લિસરાલ્ડિહાઈડના એક આઈસોમર સાથેના તેમના સંબંધને દર્શાવે છે. અનુમાન કરો કે નીચે આપેલ સંયોજન $'D'$ વિન્યાસ ધરાવે છે કે $'L'$ વિન્યાસ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo