નીચેના એસિડને એસિડિક પ્રબળતાના ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. સાચો ક્રમ ઓળખો.
$I$. $ClOH$
$II$. $BrOH$
$III$. $IOH$

  • A
    $I > II > III$
  • B
    $II > I > III$
  • C
    $III > II > I$
  • D
    $I > III > II$

Explore More

Similar Questions

પરમાણુ $A$ ની ઇલેક્ટ્રોનિક રચના $1s^2, 2s^2 2p^6, 3s^2 3p^6 3d^{10}, 4s^2 4p^3$ છે. તેથી $A$ ના રસાયણશાસ્ત્રના ગુણધર્મો કોના જેવા હોવાની શક્યતા છે?

સમૂહ $1$ ના તત્વોમાં પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ $Li < Na < K < Rb < Cs$ છે,જ્યારે સમૂહ $17$ ના તત્વોમાં તે $F > Cl > Br > I$ છે. સમજાવો.

કઈ જોડીના તત્વોની સંયોજકતા કક્ષામાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે$:-$

નીચેનામાંથી કેટલા ઓક્સાઈડ સ્વભાવે બેઝિક છે?
$As_2O_3, Na_2O, MgO, Mn_2O_3, CaO, ZnO, N_2O, N_2O_5$

નીચેનો ડેટા અવલોકન કરો ($ \Delta_i H_1, \Delta_i H_2 $ અને $ \Delta_{eg} H $ અનુક્રમે પ્રથમ,દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે છે).
તત્વ$ \Delta_i H_1 $ $( kJ \ mol^{-1} )$$ \Delta_i H_2 $ $( kJ \ mol^{-1} )$$ \Delta_{eg} H $ $( kJ \ mol^{-1} )$
$ I $$ 520 $$ 7300 $$ -60 $
$ II $$ 490 $$ 3051 $$ -48 $
$ III $$ 1681 $$ 3374 $$ -328 $
$ IV $$ 2372 $$ 5251 $$ +48 $

આ ડેટાનો ઉપયોગ કરીને સૌથી વધુ સક્રિય ધાતુ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo