એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $12\; cm$ છે. $4\; cm$ લંબાઈની વસ્તુને ક્યાં મૂકવી જોઈએ,જેથી $1\; cm$ લંબાઈનું વાસ્તવિક પ્રતિબિંબ મળે ($; cm$ માં)?

  • A
    $48$
  • B
    $3$
  • C
    $60$
  • D
    $15$

Explore More

Similar Questions

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પદાર્થની ઊંચાઈ કરતાં ચોથા ભાગનું છે. તો અરીસાથી પદાર્થનું અંતર ...... $cm$ છે.

Difficult
View Solution

એક વ્યક્તિ બહિર્ગોળ અરીસામાં $PQ$ અને $RS$ લંબાઈની બે સમાંતર રેખાઓનું પ્રતિબિંબ જુએ છે (આકૃતિ જુઓ). નીચેનામાંથી કયું આકૃતિ પ્રતિબિંબને યોગ્ય રીતે દર્શાવે છે? નોંધ: અક્ષરો $P, Q, R$ અને $S$ નો ઉપયોગ ફક્ત રેખાઓના અંતિમ બિંદુઓને દર્શાવવા માટે થાય છે.

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $10 \, cm$ ના અંતરે એક પદાર્થ મૂકવામાં આવે છે. તો રચાતું પ્રતિબિંબ ....... હશે.

Difficult
View Solution

ગોલીય અરીસાના કિસ્સામાં,વસ્તુની બાજુએ રચાતા પ્રતિબિંબ અને તેની વિરુદ્ધ બાજુએ રચાતા પ્રતિબિંબ અનુક્રમે કેવા હોય છે?

$5 \ cm$ ઊંચી વસ્તુને $20 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ ગોલીય અરીસાથી $1 \ m$ દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું કદ $...... \ cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo