પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે?

  • A
    $ATP$ નું નિર્માણ
  • B
    પાણીનું આયનીકરણ
  • C
    $CO_2$ નું પેન્ટોઝ શર્કરા સાથે જોડાણ
  • D
    પ્રકાશના ફોટોન દ્વારા ક્લોરોફિલના ઇલેક્ટ્રોનનું ઉત્તેજન

Explore More

Similar Questions

$C_3$ ચક્રમાં નીચેનામાંથી કયો સાત કાર્બન ધરાવતો ઘટક છે?

ઉચ્ચકક્ષાની વનસ્પતિનાં હરિતકણના આધારકમાં (સ્ટ્રોમામાં) શું હોય છે?

$RuBisCO$ નું પૂર્ણ નામ શું છે?

$3PGAL$ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ $1,6$-ડાયફોસ્ફેટમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કોની જરૂર પડે છે?

$5$ અણુ ગ્લુકોઝ ઉત્પન્ન કરવા માટે કેટલા કેલ્વિન ચક્રની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo