$5$ અણુ ગ્લુકોઝ ઉત્પન્ન કરવા માટે કેટલા કેલ્વિન ચક્રની જરૂર પડે છે?

  • A
    $60$
  • B
    $15$
  • C
    $30$
  • D
    $90$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા (dark reaction) માટે નીચેનામાંથી શું જરૂરી છે?
$A$. પ્રકાશ $B$. ક્લોરોફિલ $C$. $CO_2$ $D$. $ATP$ $E$. $NADPH$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કેલ્વિન ચક્ર શેમાં જોવા મળે છે?

વનસ્પતિમાં $CO_2$ નું રિડક્શન અને $ATP$ નું સંશ્લેષણ એકબીજા સાથે સંકળાયેલ છે. આ પ્રક્રિયામાં $ATP$ ...... છે.

રેડિયોએક્ટિવ $C^{14}$ કાર્બન ડાયોક્સાઇડને આપવામાં આવે છે અને વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે. આ કાર્બન ડાયોક્સાઇડ $C_{3}$ વનસ્પતિમાં $RuBP$ દ્વારા લેવામાં આવે છે. પ્રથમ રેડિયોએક્ટિવ $C^{14}$ કયા સંયોજનમાં જોવા મળે છે?

$C_{3}$ વનસ્પતિઓમાં, પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન પ્રથમ સ્થાયી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo