સૌપ્રથમ અલગ કરવામાં આવેલ અને લાક્ષણિકતા ધરાવતો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો હતો?

  • A
    $EcoRI$
  • B
    $BamHI$
  • C
    $Hind \;III$
  • D
    $Hind \;II$

Explore More

Similar Questions

કયો ઉત્સેચક $DNA$ ના ટુકડા કરવા માટે જવાબદાર છે?

યજમાન વનસ્પતિમાં વિશિષ્ટ જનીનો દાખલ કરવા માટે કયા સજીવના વાહકનો ઉપયોગ થાય છે?

Hind $II$ હંમેશા $DNA$ અણુઓને એક ચોક્કસ બિંદુએ કાપે છે જેને ઓળખ ક્રમ (recognition sequence) કહેવામાં આવે છે અને તે નીચેનામાંથી કેટલા બેઝ પેર $(bp)$ નો બનેલો હોય છે ($bp$ માં)?

એક ચાર્ટ (આકૃતિ સાથે) બનાવો જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક,જે સબસ્ટ્રેટ $DNA$ પર તે કાર્ય કરે છે,જે સ્થાને તે $DNA$ ને કાપે છે અને તે જે નીપજ ઉત્પન્ન કરે છે તે દર્શાવે છે.

પ્લાઝમિડ $pBR322$ માં પ્રતિજૈવિક અવરોધક જનીનો $amp^R$ અને $tet^R$ ની અંદર કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની ઓળખજગ્યાઓ આવેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo