યજમાન વનસ્પતિમા વિશિષ્ટ જનીનો દાખલ કરવા કયા સજીવના વાહકનો ઉપયોગ થાય છે ?

  • A

    માઈકોબેકટેરિયમ

  • B

    હેલિકોબેકટર

  • C

    એગ્રોબેકટેરિયમ

  • D

    ઈ. કોલાઈ

Similar Questions

જનીનિક ઈજનેરીમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો જીવાણુ-

રોઝી એક પારજનીનીક ગાય છે, જેના દૂધમાં નીચે દર્શાવેલ બધી લાક્ષણિકતાઓ છે પરંતુ કોઈ એક નથી. તો એ એક પસંદ કરો.

$PCR$નો ઉપયોગ કેવા પ્રકારના રોગોના નિદાનમાં થાય છે ?

આ ચોખાની સૌથી વધુ જાતો ભારતમાં ઉત્પાદીત કરવામાં આવે છે. યુ.એસ.ની કંપની દ્વારા ક્યાં પ્રકારનાં ચોખાનું પેટન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું?

$RNAi$ એટલે .........