આલ્કેન વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    તેઓ પોલીમરાઈઝેશન પ્રક્રિયા આપતા નથી
  • B
    તેઓ વિલોપન (elimination) પ્રક્રિયા આપતા નથી
  • C
    તેઓ મંદ $KMnO_{4}$ દ્રાવણનો રંગ દૂર કરતા નથી
  • D
    તેઓ બ્રોમીન પાણીનો રંગ દૂર કરતા નથી

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો:
$(i)$ $n$-હેપ્ટેન $\xrightarrow[773 \ K, 10-20 \ atm]{Cr_2O_3/V_2O_5/Mo_2O_3}$ ?
(ii) $CH_4 + O_2 \xrightarrow[523 \ K, 100 \ atm]{Cu}$ ?

મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઈથેનનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવો?

નીચેના સંયોજનોમાંથી ઈથેન બનાવવાની રાસાયણિક પ્રક્રિયાઓ લખો:
$(i)$ બ્રોમોમિથેન
$(ii)$ પ્રોપેનોઈક એસિડ

વુર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા મિથાઈલ ક્લોરાઈડમાંથી એક મોલ ઈથેન બનાવવા માટે કેટલા ગ્રામ સોડિયમ $(\text{પરમાણ્વીય }\ \text{દળ }= 23 \ u)$ ની જરૂર પડે છે?

માર્શગેસનો મુખ્ય ઘટક ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo